બનાસકાંઠા LCB પોલીસે મહાદેવિયા ખાતેથી ચલણી નકલી નોટો બનાવતી ફેક્ટરી લેવાના મામલામાં આજે ચાર કલાકે એલસીબી એ જણાવ્યું હતું કે 39 લાખની નકલી નોટો પ્રિન્ટર સહિતના મુદ્દા બે આરોપીઓની અટકાયત કરી છે જ્યારે મુખ્ય આરોપી કરાર હોવાથી તને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.