મહીસાગર જિલ્લામાં લુણાવાડા શહેરમાં આગામી તહેવારોને અનુલક્ષીને લુણાવાડા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું આગામી ગણેશ વિસર્જન અને ઇદનો જે તહેવાર આવી રહ્યો છે તેની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેને લઈને લુણાવાડા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું.