ખંભાતમાં રૂ. 3 લાખના લાંચ માંગવાના કેસમાં PSI પી.ડી. રાઠોડને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.લાંચ પ્રકરણમાં સંડોવાયેલા PSI પી. ડી.રાઠોડના 2 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.ફરાર PSI ને 45 દિવસ બાદ હાજર થતા નડીઆદ ACB એ રિમાન્ડ અર્થે ખંભાતની સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા.જયાં પોલીસે PSIના 4 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.મહત્વનું છે કે, 19 મુદ્દા સાથે પોલીસ દ્વારા રિમાન્ડની માગણી 15 સપ્ટેમ્બર 12 કલાક સુધીના રિમાન્ડ મંજુર થયા છે.