વેરાવળમાં સાયબર ક્રાઇમનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ડિજિટલ રીતે બિલ્ડરોના પત્નીને ખોટા અધિકારી તરીકેની ઓળખ આપી અને પાર્સલ માટે અલગ અલગ કયુઆર કોડ માંથી ગઠિયાઓએ રૂ.1 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.ઉપરાંત વધુ ધમકીઓ આપતા મહિલાએ અંતે જીવન ટૂંકાવ્યું હતું.સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી આપી પ્રતિક્રિયા