જામનગરના કેન્દ્ર વિદ્યાલય નંબર 3 એરફોર્સ 2 શાળામાં બે બાળકો વચ્ચે સામાન્ય બાબતમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે, ફરિયાદીના પુત્રને રોડ પર સાયકલ બરાબર ચલાવતો નથી તેમ કહી અપશબ્દો કયા હતા, ત્યારબાદ રોડ પર પછાડી દઈ ઈજા પહોંચાડી હતી, પોલીસે ફરિયાદ નોંધ તપાસ હાથ ધરી