નાના પોશીનામાં પાશ્વનાથ જૈન દેરાસર આવેલું છે જે 23 માં તીર્થંકરશ્રી પાર્શ્વનાથ ભગવાનને સમર્પિત છે.ત્યારે મોટી સંખ્યામાં અહિયાં જૈનો ઉપરાંત પ્રવાસીઓ દર્શન માટે આવે છે.સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના નાના પોશીના ગામમાં આવેલું પાર્શ્વનાથ જૈન દેરાસર ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્વ ધરાવે છે.આ દેરાસર જૈન ધર્મના 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનને સમર્પિત છે.પાર્શ્વનાથ ભગવાનને "કલ્યાણકારી" અને "રક્ષક" માનવામાં આવે છે.અહીં આવતા શ્રદ્ધાળુઓન