સોશિયલ મીડિયા પર જાહેરાત કરી લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે હિંમતનગરના એક શખ્સ દ્વારા વિઝા કન્સલ્ટીંગ ની ઓફિસ શરૂ કરી લોકોને વર્ક પરમિટ પર વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જોકે ભોગ બનનાર અનેક લોકો ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા જોકે ભોગ બનનાર દાનિશ એ આપી પ્રતિક્રિયા