જામનગર જિલ્લાનાં ધુંવાવ ગામે રહેતા પરસોતમભાઇ સુરજણભાઇ બાવરી એ ગુરૂપુર્ણિમાના દિવસથી ઓપરેશન સિંદુરની સફળતાને બિરદાવવા સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે. જામનગરથી અયોઘ્યા સુધી તેમજ અયોઘ્યાથી દ્વારકા ત્યારબાદ દ્વારકાથી ફરી જામનગરથી વિશાળ સાયકલયાત્રા કરી હતી. રામભકત પરસોતમભાઇ દ્વારા ઓપરેશન સિંદુરની સફળતાને બિરદાવવા માટે મનોમન સંકલ્પ કરી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો