અગાઉ વિદેશ વિભાગમાં નિમણૂક બાદ આણંદ સાંસદ ની ટેલીકોમ સલાહકાર સમિતિ માં નિમણુંક, થોડા સમય પૂર્વે આણંદ ના સાંસદ મિતેષ પટેલ ની વિદેશ વિભાગની સમિતિમાં નિમણુંક કરવામાં આવી હતી.જે બાદ ટેલીકોમ સલાહકાર સમિતિમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવતાં સાંસદ મિતેષ પટેલે વડાપ્રધાન મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.