This browser does not support the video element.
રાણપુર: રાણપુરમાં મિલેટ્રી ચેક પોસ્ટ પાસે તુફાન ગાડીમાથી ઈંગ્લિશ દારૂ,બિયરના જથ્થા સાથે રૂ.3,12,335 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો
Ranpur, Botad | Aug 22, 2025
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના PSI એચ.એ.વસાવા,પોલીસ સ્ટાફના મહાવીરસિંહ ચુડાસમા,ઝાલાભાઇ ગમારા,લગધીરસિંહ ચુડાસમા,નિલેશભાઈ પરમાર, કાનજીભાઈ ધરજીયા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે રાણપુર શહેરમાં ધંધુકા રોડ ઉપર મિલેટ્રી ચેકપોસ્ટ પાસેથી તુફાન ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની 227 બોટલ રૂ.38,590,બીયરના ટીન 163 રૂ.18,745 મોબાઈલ ફોન 1 રૂ.5000 તુફાન ગાડી રૂ.2,50,000 મળી કુલ રૂપિયા 3,12,335 ના મુદ્દામાલ સાથે પ્રકાશભાઈ રતિયાભાઈ ભુરીયા નામના ઇસમને ઝડપી પાડ્યો.