આજરોજ અમરેલી અમર ડેરી મુકામે આગામી તારીખ 21/9/25 રોજ માનનીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી ની પાવન ધરા પધારતા હોય તેના આયોજન બાબતે અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા વાઈસ ચેરમેનશ્રી મુકેશભાઈ સંઘાણી ના અધ્યક્ષસ્થાને બેઠક મળી,જેમા પુર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ,પુર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા અને જીલ્લાભર ના રાજકીય અને સહકારી આગેવાન ઉપસ્થિત રહ્યા.