સુરેન્દ્રનગરના વતની રાકેશભાઈ પરમાર હાલ અમરેલી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડ કચેરીમાં ફરજ બજાવે છે અને અમરેલીના ખાંભા ના જંગલમાં તેઓ માપણી કરવા માટે તેમના પાંચ કર્મચારીઓ સહિત ગયા હતા જેમાં ભમરીયા મધ નું ઝુંડ કરતા પાંચ કર્મીઓને દંસુ માર્યા હતા જેમાં રાકેશભાઈને વધુ ડાન્સ મારતા તેઓને અમરેલી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓને સુરેન્દ્રનગર મહર્ષિ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે