બોટાદ LCB ના PI એ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB ના ASI ભગીરથસિંહ વીરસંગભાઇ લીંબોલા એ બાતમીના આધારે બોટાદ પોલીસ સ્ટેશનના મોબાઇલ ફોન ચોરીનો આરોપી જયદિપભાઇ મહેશભાઇ પરમાર રહે.બોટાદ ને રમાબાઈ હોલ પાસેથી પકડી પાડી ઓપ્યો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ રૂ.32,999 નો ફોન કબ્જે કરી ઇસમ વિરૂધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.