પાંચ માસની ગર્ભવતી પત્નીને માર મારી ડીએનએ ટેસ્ટની ધમકી આપનાર પતિ વિરૂદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે આ અંગે મળતી વિગતો અનુસાર સેવાલિયા પોલીસ મથકમાં મહિલા દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવ્યું છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેનો પતિ ખોટો સક અને વહેમ રાખી મારજોડ કરતો હતો અને પરણીતા પોતે હાલ ગર્ભવતી છે ત્યારે આમ છતાં પણ તેમના પતિ બાળકને પોતાનું બાળક ન ગણાવી અને ડીએની ટેસ્ટ કરાવવાની ધમકી પણ આપી સમગ્ર મામલી સેવાલિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.