લોકસાહિત્યકાર દેવાયત ખવડ કેસમાં આવ્યો નવો વળાંક.ગઈકાલે કોર્ટે તાલાલા પોલીસ દ્વારા કરવામાં આવેલ રિવીઝન અરજી માન્ય રાખી તેમના રિમાન્ડ મંજૂર કર્યા છે.કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેને પગલે ગત મોડી રાત્રે દેવાયત ખવડ તાલાલા પોલીસ સમક્ષ હાજર થયા હતા.