સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને અનેક નેચરણ વાળા વિસ્તારોમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા હતા જોકે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસેલા વરસાદની લઈને પાણી ભરાયું હતું જોકે સીમાડાનું પાણી હડિયોલ ગામ નજીકથી પસાર થતા હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ ચૂક્યું હતું જેને લઈને સ્ટેટ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પરેશાન બની ચુક્યા હતા જોકે સ્થાનિક ગ્રામજનો દ્વારા અગાઉ પ્રશાશનને વારંવાર રજુઆત કરવા છતાંય પ્રશાસન દ્વારા પાણીના ન