માડોધર રોડ પર આવેલ ગેલેક્સી સોસાયટીમાં 145 નંબરમાં રહેતા પુષ્પાબેન દલિતચંદ્ર સોલંકીના મકાનમાં ગ્રીલ તોડી બારીમાંથી રૂમમાં પ્રવેશી તિજોરીમાં મુકેલા જન્મ સમયે બાળકના આવેલ સોનાની ચીજ વસ્તુઓ આશરે એક તોલા અને રૂપિયા 700 ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિકે ચોરીની ઘટના અંગે વાઘોડિયા પોલીસની જાણકારી હતી