લુણાવાડા ટાઉન પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુના નો નાસ્તો ફરતો આરોપી મુકેશ બારીયાએ સિંગવડ તાલુકાના મુનાવાણી ગામે છે તેવી ચોક્કસ બાતમીના આધારે મહીસાગર પેરોલ ફલો શાખા દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી અને આરોપી ત્યાંથી મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.