જાંબુઘોડા નગરમાં તા.26 ઓગસ્ટ મંગળવારના રોજ એક પ્રખ્યાત ચાની દુકાનમાં બહારથી આવેલા એક વેપારી માટે મંગાવવામાં આવેલી ચામાં કરોળિયો નીકળતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું. આ ઘટનાએ દુકાનની સ્વચ્છતા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે આ ઘટનાએ નગરના લોકો અને વેપારીઓમાં ચાની દુકાનોની સ્વચ્છતા અંગે ચર્ચા શરૂ કરી છે.જેની માહિતી તા.26 ઓગસ્ટ મંગળવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી