Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં સામાન્ય બાબતમાં બબાલ થતાં છ શખ્સોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

Jamnagar City, Jamnagar | Sep 12, 2025
જામનગર શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં સામાન્ય બાબતમાં બબાલ થઈ હતી, ટ્રક આગળ લેવાનું કહેતા મામલો ગરમાયો હતો, છ શખ્સોએ લોખંડના પાઇપ, ધાર્યા સહિતના હથિયારો વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Read More News
T & CPrivacy PolicyContact Us