This browser does not support the video element.
અમરેલી: હસવામાંથી થયું ખસવું અમરેલી ના રિકડિયા માં પતિએ પત્ની સાથે મસ્તી કરતાં પત્ની એ કર્યો આપઘાત નો પ્રયાસ.
Amreli, Amreli | Mar 10, 2025
હસવામાંથી ખસવું થયું: અમરેલી રીકડિયામાં પતિએ પત્ની સાથે મસ્તી કરતા પત્નીએ કર્યો આપઘાત નો પ્રયાસ અમરેલીના રીકડીયા ગામમાં પત્ની સાથે મસ્તી કરવુ પડ્યું પતિને ભારે.આજ સાંજે 4 કલાકની આસપાસ રીકડિયા ગામમાં જયશ્રીબેન રાઠોડ નામની પરિણીતાએ કર્યો આપઘાતના પ્રયાસ.ઝેરી દવા પીને કર્યો આપઘાતમાં પ્રયાસ.પતિએ ઘરે મૂકી જવાની મસ્તી કરતા પત્નીને લાગી આવ્યું.પત્નીને લાગી આવતા ઝેરી દવા પી લેતા તબિયત લથડી..તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટેઅમરેલી ખસેડાયા.