તાજેતરમાં ઠાસરા ના ડાકોર નગરપાલિકામાં આસપાસના ગ્રામ પંચાયતોની સમાવેશ કરવાના નિર્ણય લઈને ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે ત્યારે ડાકોરની આસપાસના ગ્રામજનો કલેક્ટર કચેરી નડિયાદ ખાતે પહોંચ્યા હતા અને આ વેદનપત્ર આપી આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો અને ન્યાયની માંગ કરી હતી. અને જો તેની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે.