This browser does not support the video element.
પ્રાંત કચેરીના સભાખંડમાં સન્ડે ઓન સાઇકલ સંદર્ભે બેઠક યોજાઈ,પ્રાંત અધિકારી વિનોદ જોશીએ આપી સમગ્ર વિગતો
Veraval City, Gir Somnath | Aug 29, 2025
નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.31 ઓગસ્ટ રવિવારના રોજ વેરાવળ ખાતે સવારે 9 કલાકે સંસ્કૃત યુનિવર્સિટી ખાતેથી જિલ્લાકક્ષાનો ‘સન્ડે ઓન સાઈકલ’ રેલી કાર્યક્રમ યોજાશે. જેના આયોજન સંદર્ભે પ્રાંત અધિકારી વિનોદ જોશીના અધ્યક્ષસ્થાને પ્રાંત ઓફિસ કોન્ફરન્સ હોલ ખાતે એક બેઠક યોજાઈ હતી.પ્રાંત અધિકારીએ આપી વિગતો