લીંબડી રેલવે સ્ટેશન રોડ પર દર ચોમાસા માં મોટા ભાગની સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ના નિકાલ અભાવે માલિકી ના તથા કોમન પ્લોટ અને ચોકમાં હજુ પણ પાણી ભરાયેલા રહેતા ગંદકી અને કિચડ ભર્યા રસ્તા થી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે આ વિસ્તારમાં લોકો એ પાકો રસ્તો બનાવી આપવા માગણી કરી રહ્યા છે. વહેલી તકે આ વિસ્તારમાં પાણી નિકાલ ની સુવિધા ઉપલબ્ધ કરાવવા જયેશ ઝીંઝુવાડીયા એ પ્રતિક્રિયા આપી હતી