શહેરા નગરમાં સોમવારના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા નિકળનાર છે,ત્યારે આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે શહેરા પોલીસ મથકના PSI એ.જે.તડવીની આગેવાનીમાં ગણેશ વિસર્જન દરમિયાન ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાને સાથે રાખીને શોભાયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.