બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે આજે બુધવારે છ કલાકે આપેલી વિગતો પ્રમાણે ધાનેરા ડીસા હાઈવે ઉપર ચોરા ગામ નજીક અજબાની આરાધના ભવન પાસે હાઇવે ઉપરથી xuv કાર ઝડપી હતી જેમાંથી વિદેશી દારૂ, કાર અને મોબાઈલ સહિત 8,99, 427 રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ બે શખ્સોની અટકાયત કરી તેમની સામે કાર્યવાહી કરી હતી.