ઝુંડ ભવાની માતાજીના સાનિધ્યમાં પ્રતિ વર્ષ ખારવા સમાજ દ્વારા પારંપરિક મેળાનું આયોજન કરવામાં આવે છે.આજરોજ આ મેળાને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો.સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાએ આપી સમગ્ર વિગતો