બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે આજે ગુરુવારે જલોત્રા ગામની સીમમાં આવેલા ખેતરમાં બનાવેલી ઓરડીમાંથી ₹2,85,383 નો વિદેશી દારૂ ઝડપી દારૂ વેચનાર બે શખ્સો ફરાર થઈ જતા તેમની સામે કાર્યવાહી કરી હતી આજે ગુરુવારે 4:30 કલાકે એલસીબી પીએસઆઇ એસ જે પરમાર એ દારૂની રેડ અંગે માહિતી આપી હતી