ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ માય મંદિર ખાતે પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. વર્ષો જૂની પ્રણાલી મુજબ માતાજીનું અનુષ્ઠાન કરાશે. ચાચર ચોકમાં પરંપરાગત ગરબા કરવામાં આવશે. ક્યારે આ બાબતે માઈ પીઠાધીશ્વર હરેન્દ્ર મહારાજે મીડિયાની વધુ માહિતી આપી હતી.