Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ભાડથર ગામના સ્મશાન પાસે જુગાર રમતા કુલ ૦૫ આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી ખંભાળીયા પોલીસ

Khambhalia, Devbhoomi Dwarka | Sep 3, 2025
પોલીસ ને સયુંકતમાં મળેલ હકિકત આધારે ખંભાળીયા તાલુકાના ભાડથર ગામના સ્મશાન પાસે નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા નીચે જણાવેલ નામવાળા કુલ-૦૫ આરોપીઓને ગંજી પતાના પાના કુલ નંગ પર કિ.રૂા.૦૦/૦૦ ગણી કુલ રોકડા રૂા.૧૨,૭૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us