Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: લીડીયાત ગામે કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ ₹.૬.૩૫ કરોડ ના દારૂના જથ્થાનો નાશ કરાયો

Mangrol, Surat | Sep 12, 2025
માંગરોળ તાલુકાના લીડીયાત ગામે કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલ ₹6.35 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો વર્ષ 2022 થી વર્ષ 2025 સુધી ના સમયમાં આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ડીવાયએસપી આર આર સરવૈયા તેમજ પ્રાંત અધિકારી મામલતદાર નશાબંધી વિભાગના અધિકારી વગેરેની ઉપસ્થિતિમાં ઉપરોક્ત દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us