સોશિયલ મીડિયા પર હાલમાં એક અનોખો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. રસ્તા પર માણસો નહીં, પરંતુ બે વિશાળ ગોઘ એકબીજાને પકડીને કુશ્તી લડી રહ્યા છે. લોકો આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા છે અને મજાકિયા અંદાજમાં તેને “લિઝર્ડ રેસલિંગ” નામ આપ્યું છે. વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બંને ગોઘ રેસલર્સ જેવી સ્ટાઈલમાં એકબીજાને પકડીને ધક્કા મ