આજરોજ વડગામ તાલુકાના બસુ ગામે જમીયતે ઊલમાં દ્વારા પંજાબમાં આવેલા અમૃતસર અને લુધિયાણામાં ભયંકર પૂરમાં પીડિત લોકો માટે એક હજાર જેટલાં ખાટલા ખાટલા તેમજ અન્ય રાહત સામગ્રીઓ ત્રણ ટ્રક ભરી મોકલાવી બસુના મુસ્લિમ સમાજના લોકો દ્વારા એક ઉત્તમ માનવતા મહેકાવી ભાઈચારાની ભાવના સાથે સંદેશ પાઠવ્યો છે