સોનગઢ તાલુકાના ગુણસદા નજીક પુલ પાસે અકસ્માત થતા બાઈક ચાલકને ઈજા પોહચી.સોનગઢ થી ઉકાઈ જતા માર્ગ પર આવતા ગુણસદા નજીક આવેલ પુલ પાસે અકસ્માત સર્જાયો હતો.જે અંગે બુધવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ પુલ નજીકથી પસાર થતા બાઈક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.બાદમાં 108 મારફતે સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.