લાભાર્થીઓએ અરજી કરવા માટે રાજ્ય સરકારના પોર્ટલ https://esamajlkalyan.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. સાથોસાથ પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ અનુસાર જરૂરી પુરાવા અને કાગળો ઓનલાઈન જ સબમિટ કરવાના રહેશે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લેવો.