ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થનો અદ્ભુત ડ્રોન નજારો સામે આવ્યો છે.હાલ ચોમાસાની સિઝન હોય જેને પગલે સરસ્વતી નદીમાં પણ નવા નીર આવ્યા છે ત્યારે પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી હોય અને પ્રાચી તીર્થની નજીકથી પસાર થતી સરસ્વતી નદી પણ જાણે મન મોહી લે તેવા ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે.