લમોડાસા નગર પાલિકાના ફાયર વિભાગને ભિલોડા તાલુકાના લીલછા પાસેથી પસાર થતી ઇન્દ્રાશી નદીના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થતી કાર નદીમાં તણાઈ હોવા નો કોલ મળતા,રેસ્ક્યુ ટીમ આજરોજ સાંજે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.કારમાં સવાર અન્ય બે યુવકોનો બચાવ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.