આદિવાસી સમાજના મસીહા તેમજ આદિવાસી સમાજ માટે લડનાર એવા જનનાયક છોટુભાઈ વસાવા ના જણાવ્યા મુજબ તેઓએ આજે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બીટીપીમાં જોડાવા માટે ઘણા યુવાનોને પણ ભેગા કરવામાં આવ્યા અને અલગ સંગઠન ઊભું કરીને વિધાનસભામાં પણ આદિવાસીઓના પ્રશ્નો માટે માંગણી કરવામાં આવશે અને આગામી ચૂંટણીઓમાં પણ તેમના ઉમેદવારો ઉભા રાખવામાં આવશે