ગુજરાત રાજ્યમાં શિક્ષણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાત માં યુનિવર્સીટી કક્ષાએ “શિક્ષણ બચાવો યુનિવર્સીટી બચાવો” અભિયાન અંતર્ગત૧. ડો. નિદત બારોટ પૂર્વ પ્રો.વાઈસ ચાન્સલર,હેમચન્દ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી પાટણ(ઉ.ગુ.) પૂર્વ સેનેટ/સીન્ડીકેટ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ડીન, શિક્ષણ વિધાશાખા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ એ પ્રેસ બ્રીફ કર્યું હતું