જ્યારે કાશ્મીરમાં આતંકીય હુમલો થયો જેમાં ધર્મ પૂછીને આતંકીઓએ પ્રવાસીઓને મારવામાં આવ્યા ત્યારે ઓપરેશન સિંદૂર સરકાર દ્વારા કરવામાં આવ્યું અને બે મહિલાઓએ આ ઓપરેશન સિંધોરમાં ભાગ લઈને તમામ આતંકી ઠેકાણીઓએ તેમનો ખાતમો પડ્યો હતો ત્યારે સરકાર દ્વારા પણ આ વખતે ઓપરેશન સિંદુર નામની થીમનો જાહેરાત કરી હતી ત્યારે રાજપીપળા શહેર ખાતે પણ તેમની સ્થાપના કરવામાં આવી છે