આવતીકાલે ગણપતિ ઉત્સવની તૈયારી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યાં સુરેન્દ્રનગર એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પાસે મૂર્તિ ગણપતિની વિવિધ પ્રકારની ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળી હતી ત્યારે સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ગણપતિની મૂર્તિ સહિત પૂજા સામગ્રી ખરીદવા માટે ભીડ જોવા મળી હતી