બનાસકાંઠા એલસીબી પોલીસને ટીમે ડીસા પાલનપુર હાઇવે ઉપર ભોયણ પાટીયા નજીકથી વિદેશી દારૂ ભરેલી બ્રેઝા કાર ઝડપી 4,96,824 રૂપિયા નો દારૂ અને મોબાઈલ અને કાર મળી 9, 06,824 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી બે શખ્સોની અટકાયત કરી હતી આજે સોમવારે પાંચ કલાકે એલસીબી પોલીસ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી.