વેરાવળ - પાટણ સંયુક્ત નગરપાલિકાના 400 થી વધુ સફાઈ કર્મચારીઓ ધરણા પણ ઉતર્યા છે.વાલ્મિકી સમાજના પ્રમુખ નારાયણ બાપુ ના જણાવ્યા અનુસાર પાલિકા નવી ભરતી કરતી નથી અને એક કર્મચારીએ ત્રણ કર્મચારીઓનું કામ કરવું પડે છે જેના પરિણામે શહેરના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે.પાલિકાએ કાયમી માટે વધારાની નિમણૂક કરવી જોઈએ જેથી યોગ્ય કામ થઈ શકે.આ તકે તેમણે આપી વધુ વિગતો.