Install App
xitij.etv
This browser does not support the video element.
હિંમતનગર: વોટચોરી મામલે કોંગ્રેસનું ટાવર ચોક ખાતે ધરણા પ્રદર્શન, જિલ્લા પ્રમુખે આપી પ્રતિક્રિયા
Himatnagar, Sabar Kantha | Aug 22, 2025
રાહુલ ગાંધીએ ઉઠાવેલો વડ ચોરીના મુદ્દે આજે હિંમતનગરના ટાવર ચોકમાં પણ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને ભાજપ વોટ ચોરી કરતું હોવાનો આક્ષેપોને સૂત્ર ચાલુ કરવામાં આવ્યા હતા. આ તબક્કે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ પ્રતિક્રિયા આપી હતી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!