આ એકમ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જે નાગરિકોના જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે. આ ઉપરાંત કપિલ દેવ ફાસ્ટ ફૂડ ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોવાથી લોકોના આરોગ્યને જોખમરૂપ હોય તાત્કાલિક અસરથી આ સુપરસ્ટોર ને કાયદાની જોગવાઈ ને આધીન જીપીએમસીની કલમ ૩૭૬ એ અંતર્ગત શીલ કરવામાં આવ્યુ છે.