વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર સોલાર પેનલ પાસે ફરી અકસ્માત સર્જાયો હતો,એક સાયકલ ચાલક વૃદ્ધ ને મોપેડ ચાલક એ અરફેક્ટમાં લીધા હતા,સાયકલ ચાલક પોતાના ઘરે જઈ રહ્યા હતા તે વેળાએ જ પાછળથી આવેલા એવીએટર મોપેડ ચાલકે અકસ્માત સર્જયો હતો,સાયકલ ચાલક વૃદ્ધ ઘવાયા જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર આપવામાં આવી હતી.