સમાચારની વાત કરે તો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવા નગર ગામનો યુવાન જે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ બપોરના 12:00 વાગે ઘરેથી ગુમ થતા તેના ફોટા સોશિયલ મીડિયામાં કરવામાં આવ્યા હતા જે યુવાન ઘરે પ્રયત્ન કરતા તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાજર રહેતી અને યુવાન જોવા મળે તે માટે તેના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા અને યુવાન જોવા મળે તો તેનો સંપર્કનંબર પણ મોકલવામાં આવ્યો હતો.