દ્વારકા જીલ્લામાં ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઇ-સમૃદ્ધ પોર્ટલ આજે બીજા દિવસે પણ બંધ.... પોર્ટલ બંધ હોવાના કારણે ખેડૂતો હેરાન પરેશાન. ધરમપુર ગ્રામપંચાયત ખાતે ખેડૂતો ની લાઇનો લાગી.... ખરીફ 2025- 26 માટે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અળદ માટે રજિસ્ટ્રેશન કરવાનું હતું... 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઇ-સમૃદ્ધ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી.. બીજા દિવસે પણ વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં ઉભા પણ ઇ-સમૃદ્ધ પોર્ટલ ખુલતું