જોળવાની સંતોષ (મુદ્રા) મીલમા વધુ એક મહિલાનું મોત.. પહેલી સપ્ટેમ્બરથી આજ દિન સુધીમાં આ દુર્ઘટનામાં મૃત્યુ આંક 9 ઉપર પહોંચ્યો.. 4 મહિલા અને 5 પુરુષ પરપ્રાંતિય શ્રમજીવીઓએ જીવ ગુમાવતા 9 પરિવારનો માળો વિખેરાઈ ગયો... ગંભીર અક્સ્માત છતાં માત્ર ડ્રમ ઓપરેટર અને સુપરવાઈઝર ઉપર આખો દોષનો ટોપલો નાંખી દેવાયો..