ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં મોબાઈલના ચાર્જર વડે પતિ એ પત્નીની તેની સાળી સાથે આડા સંબંધમાં દાખલરૂપ પત્નીની હત્યા કરવામાં આવી હતી ત્યારે હત્યા કર્યા બાદ આ અંગેનો કેસ ચાલી જતા સરકારી વકીલ ની દલીલો અને દસ્તાવેજી પુરાવાના આધારે પતિ રાજેશ ને કારાવાસની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે